પુષ્પા 2 ફિલ્મ 400 થી 500 કરોડ રુપિયામાં બની હતી

પ્રથમ દિવસે જ આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 294 કરોડ રુપિયા કમાઈ લીધા છે

આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે શ્રદ્ધા કપુર પણ જોવા મળવાની છે

આ ફિલ્મમાં ખુબ જ હિંસા બતાવવામાં આવી છે

આ ફિલ્મમાં ફહાદ ફાસીલ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે

આ ફિલ્મમાં, પુષ્પા તેના પિતાનું ગેરકાયદેસર બાળક હોવાના દર્દથી પીડાય છે

આ ફિલ્મમાં ગુંડાઓના હાથ-પગ કાપી નાખવામાં આવ્યા છે

આ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ ચર્ચાનો વિષય બની રહ્યો છે.