ઊંઘમાં નસકોરા બોલાવવા આ બીમારીનો સંકેત, આવી રીતે મેળવો છૂટકારો
સોર્સ :
Google
નસકોરાં સૌને ફક્ત ઊંઘમાં ખલેલ પહોંચાડતો અવાજ નથી. પરંતુ તે એક ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિની ચેતવણી પણ છે.
સોર્સ :
Google
નસકોરાં ત્યારે થાય છે જ્યારે હવા ગળાના પાછળના ભાગમાં પેશીઓને અથડાય છે, જેના કારણે તે કંપન કરે છે. જેને નસકોરાં કહેવાય છે.
સોર્સ :
Google
નસકોરાં બોલવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ક્યારેક તે કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોય છે.
સોર્સ :
Google
હવે મુદ્દો ફક્ત ઊંઘમાં ખલેલનો નથી, તે હૃદય અને ફેફસાં પરના દબાણનો છે જે ધીમે ધીમે શરીરને અંદરથી નબળું પાડી છે.
સોર્સ :
Google
નસકોરાં બોલવા એ કેટલાક લોકો માટે મજાક હોઈ શકે છે, તો કેટલાક લોકો માટે રાતની સજા હોઈ શકે છે.
સોર્સ :
Google
દેશમાં લગભગ 11 કરોડ લોકો સ્લીપ એપનિયાથી પીડાય છે અને મોટાભાગના લોકો તેને એક સરળ 'નસકોરા' સમજીને અવગણે છે.
સોર્સ :
Google
નસકોરાંમાંથી મુક્તિ મેળવવા તાજો ખોરાક જ ખાઓ. તળેલો ખોરાક ટાળો. 5-6 લિટર પાણી પીઓ. દરરોજ કસરત કરો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર