ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમ માટે સારી બેટિંગ કરી હતી.
સોર્સ : Google
જેમાં સ્મૃતિએ 58 બોલમાં 45 રન બનાવ્યા હતા, આમાં 8 ચોગ્ગા સામેલ હતા.
સોર્સ : Google
આ ઈનિંગથી સ્મૃતિએ પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે.
સોર્સ : Google
મિતાલી રાજે 2017 ODI વર્લ્ડ કપમાં નવ ઇનિંગ્સમાં 409 રન બનાવ્યા હતા. ફાઇનલ પહેલા સ્મૃતિના નામે 389 રન હતા. એટલે કે, મંધાનાએ મિતાલીનો રેકોર્ડ તોડવા માટે ફક્ત 21 રનની જ જરૂર હતી.
સોર્સ : Google
સ્મૃતિએ ફાઇનલ મેચની પહેલી ઇનિંગમાં આ પ્રસિદ્ધિ હાંસિલ કરી છે. તેણે વર્લ્ડ કપમાં કુલ નવ ઇનિંગમાં 54.25ની સરેરાશથી 434 રન બનાવ્યા હતા.
સોર્સ : Google
વર્તમાન વર્લ્ડ કપમાં સ્મૃતિ કરતાં વધુ રન ફક્ત દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલવાર્ટે બનાવ્યા હતા.