જાણીતા સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈ પોલીસ દ્વારા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે

કહેવામા આવી રહ્યું છે કે તેની ઔપચારિક રીતે ધરપકડ કરી કલાકોથી પૂછતાછ ચાલી રહી છે

રાહત ફતેહ અલી ખાન દુબઈમાં એક મ્યૂઝિકલ શો કરવા પહોંચ્યો હતો

ઉપરાંત જ્યારે સામે આવ્યુ હતું કે સિંગરે 12 વર્ષમાં લગભગ રૂ. 8 અબજની કમાણી કરી હતી

ત્યારે આ વર્ષે FIA એ પણ તેની સામે મની-લોન્ડરિંગ અને કરચોરીની તપાસ શરૂ કરી હતી

એટલું જ નહીં, થોડા સમય પહેલા તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો

જેમાં તેણે તેના બેન્ડના કોઈ સભ્યને કાચની બોટલથી માર માર્યો હતો

સૂત્રો અનુસાર, તેના પૂર્વ મેનેજર સલમાન અહેમદે દુબઈમાં તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો