સીએમ ભુપેન્દ્રદાદાએ પહેરી સીખ પાઘડી

આજે દેશભરમાં ગુરુ નાનક જયંતિ ઉજવાઈ

થલતેજ ગુરુદ્વારામાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉજવણીમાં જોડાયા

સીએમ ભુપેન્દ્ર પટેલે ગુરુ ગ્રંથ સાહેબને પ્રણામ કર્યા

ભુપેન્દ્ર દાદાએ કેસરી કલરની સીખ પાઘડી પહેરી હતી

ગુરુદ્વારામાં સીએમ ભુપેન્દ્ર પટેલે શબદ કીર્તન પણ સાંભળ્યું

સીખ સમુદાયના લોકો સાથે તેઓ નીચે બેઠા હતા