આભા પૉલ ક્યારેય પોતાનું કર્વી ફિગર બતાવવાનો કોઈ મોકો છોડતી નથી

આભા પૉલે બ્રાલેસ થઈને ફોટો ક્લિક કરાવ્યો હતો. આભા પૉલની આવી તસવીરો બુલેટની ઝડપે વાયરલ થાય છે.

ફેન્સ આભા પૉલની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે અને તેમને જોતા જ આહ ભરે છે.

'ઉલ્લુ એપ' અને 'અલ્ટ બાલાજી'ની ઘણી બોલ્ડ વેબ સિરીઝમાં જોવા મળેલી અભિનેત્રી આભા પૉલ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે.

આભા પોલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે.

આભા પોલના ફેન્સ તેની સ્ટાઈલના દિવાના થઈ ગયા છે.

આભા પોલ પોતાની વેબ સિરીઝમાં અત્યંત બોલ્ડ સ્ટાઈલ બતાવે છે. આભા પોલની વેબ સિરીઝના બોલ્ડ સીન્સ વાયરલ થઈ જાય છે.

આભા પોલની તસવીરો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ઈંસ્ટાગ્રામ પર તેના 15 લાખથી વધુ લોકો ફોલો કરે છે.