શ્વેતા તિવારી 40માં પણ લાગે છે રાણી, ફેન્સ આ લુક જોઈ થયા ફિદા

કસોટી જિંદગીની સીરિયલથી ઘરે ઘરે ઓળખાણ બનાવનારી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાના લાખો દીવાના છે.

40 વર્ષ પાર કરી ચૂકી છચાં અભિનેત્રીની સુંદરતામાં કોઈ કમી નથી આવી. તે પોતાના ગોર્જિયસ લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

અભિનેત્રી અલગ-અલગ ડ્રેસમાં જલવો વિખેરતી રહે છે. હવે અભિનેત્રીએ વાઇનના ગ્લાસ સાથે નવી તસવીર શેર કરી છે.

અભિનેત્રીએ આ તસવીરોમાં બ્લેક લુઝ પેટ્સ સાથે વ્હાઇટ શિમરી ક્રોપ ટોપ પહેર્યું છે. તેનો આ લુક જોઈને ફેન્સના દિલની ધડકન તેજ થઈ ગઈ છે.