શ્રેયસ અય્યર બન્યો સૌથી ખરાબ કેપ્ટન, સાતમી વખત મળી આવી હાર
સોર્સ : Google
IPL 2026માં પંજાબ કિંગ્સની સતત પાંચમી હાર થઈ છે, જેનાથી ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સોર્સ : Google
આ હાર મુંબઈ ઈન્ડિયન્સ સામે આવી છે, જેણે ધર્મશાલામાં રમાયેલી મેચમાં 201 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
સોર્સ : Google
આ હારથી પંજાબનો પ્લેઓફમાં જવાનો માર્ગ મુશ્કેલ બન્યો છે, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાવ્યો છે.
સોર્સ : Google
અય્યર IPLમાં એવો કેપ્ટન બન્યો છે જેની ટીમે સૌથી વધુ સાત વખત 200 કે તેથી વધુ રન બનાવવા છતાં મેચ હારી હોય.
સોર્સ : Google
અય્યરના નેતૃત્વ હેઠળ, વિવિધ ટીમોએ 20 મેચોમાં 200થી વધુ રન બનાવ્યા છે, જેમાં 12 મેચ જીતી છે, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સોર્સ : Google
IPLમાં અન્ય કોઈ કેપ્ટન પાંચથી વધુ વખત આવી મેચ નથી હાર્યો, જ્યારે ઓવરઓલ T20 ક્રિકેટમાં ફક્ત ફાફ ડુ પ્લેસિસની ટીમો 200થી વધુ રન બનાવ્યા પછી સાત વખત હારી છે.
સોર્સ : Google
પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તે પ્રથમ બેટિંગ કરતી વખતે 200થી વધુ રન બનાવ્યા પછી 10 મેચ હારનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.