ભારતીય ક્રિકેટ ટીમના એક સમયનો ઓપનર બેટ્સમેન શિખર ધવને તેના વાસ્તવિક જીવનમાં એક નવી ઇનિંગ શરૂ કરી છે.

સોર્સ : google

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર શિખર અને સોફીના લગ્નનો લુક જાહેર કર્યો. જેમાં કેપ્શન આપ્યું, "મેરે યાર કી શાદી હૈ..."

સોર્સ : google

શિખર અને સોફીએ લગ્ન માટે સફેદ અને આઇવરી થીમ આધારિત આઉટફીટ પસંદ કર્યા છે. જેમાં બંનેનો રોયલ લુક લાગી રહ્યો છે.

સોર્સ : google

સોફી તેના ગ્લેમરસ લુક માટે સમાચારમાં રહે છે, તેણે સંગીત સંધ્યા માટે લહેંગામાં ગોલ્ડન ગર્લ લુક બનાવ્યો હતો.

સોર્સ : google

શિખર ધવન તેની લાંબા સમયની વિદેશી ગર્લફ્રેન્ડ, સોફી શાઇન સાથે લગ્ન કરી રહ્યો છે.

સોર્સ : google

સોફીના લહેંગામાં સોનેરી સિક્વિન સ્ટાર્સથી સજાવ્યો છે. જેમાં ફૂલોની પેટર્ન અને સોનેરી બટરફ્લાય પણ જોવા મળે છે.

સોર્સ : google