શિખર ધવનના બીજા લગ્નના ફંક્શન શરૂ

સોર્સ : Instagram

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ખેલાડી શિખર ધવન ટૂંક સમયમાં બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે તાજેતરમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી છે.

સોર્સ : Instagram

શિખર ધવન અને સોફી શાઈનના લગ્નના તૈફંક્શન પણ શરૂ થઈ ગઈ છે. આ કપલના હલ્દી અને ચૂડા સેરેમનીના ફોટો સામે આવ્યા છે.

સોર્સ : Instagram

સોફીએ પોતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હલ્દી સેરેમનીના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે શિખર સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે.

સોર્સ : Instagram

સોફી ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. સોફી અને શિખર ધવનના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સોર્સ : Instagram

સોફી શાઈન આયર્લેન્ડની છે. આયર્લેન્ડની કેસલરોય કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે લિમેરિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

સોર્સ : Instagram

સોફી શાઈન 'ડા વન સ્પોર્ટ્સ' ની ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે કામ કરે છે અને 'શિખર ધવન ફાઉન્ડેશન' ની હેડ પણ છે.

સોર્સ : Instagram