આટલી સંપત્તિનો માલિક છે બોલીવુડનો કિંગ ખાન, જાણો નેટવર્થ
અભિનેતા શાહરૂખ ખાનને તેની એક્ટિંગના કારણે ઘણા લોકો પસંદ કરે છે. તેના કરોડો ફેન્સ છે.
શાહરૂખ ખાન આજે એટલે કે 2જી નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
કિંગ ખાનના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેની નેટવર્થ જણાવીશું.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, શાહરૂખ ખાનની નેટવર્થ 7,300 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાન મુંબઈમાં પોતાના આલીશાન બંગલા 'મન્નત'માં તેના પરિવાર સાથે રહે છે.
શાહરૂખ ખાન ભારતના સૌથી અમીર સ્ટાર્સમાંથી એક છે, તે ફિલ્મોમાં એક્ટિંગ કરવા ઉપરાંત ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરે છે.
શાહરૂખ ખાન IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. તે ઘણી બ્રાન્ડ્સમાં ઇન્વેસ્ટ પણ કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર