બૉલીવૂડની સુંદર હસીના અદિતી રાવ હૈદરી પોતાનો 47માં જન્મદિવસ ઉજવી રહી છે. તે પોતાની સારી એક્ટિંગની સાથે જ ફેશન સેંસને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
સોર્સ :
Google
અદિતી રાવ હૈદરીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમનો કિરદાર ફેન્સને ખૂબ પસંદ આવે છે. સાથે જ, એક્ટ્રેસ દરેક લુકમાં ઘણી સ્ટાઈલિશ દેખાય છે.
સોર્સ :
Google
વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ અદિતી રાવ દરેક આઉટફિટમાં સુંદર દેખાય છે. બર્થડેના ખાસ અવસર પર આવો એક નજર કરીએ એક્ટ્રેસના હૉટ લુક્સ પર.
સોર્સ :
Google
અદિતી પ્રિંટેડ અનારકલી સૂટમાં અપ્સરા જેવી લાગે છે. આવા સૂટ દરેક પ્રસંગે ખાસ લાગતા હોય છે. આની સાથે ઑક્સોડાઈઝ્ડ ઈયરિંગ્સ પહેરી શકાય.
સોર્સ :
Google
એક્ટ્રેસે પોતાના લુકને સ્ટાઈલિશ બનાવવા માટે શર્ટની સાથે જીન્સ પહેર્યું છે. તમે પણ આવા આઉટફિટને રિક્રિએટ કરીને ઑફિસ માટે ટ્રાઈ કરી શકો છો.
સોર્સ :
Google
અદિતીની પાસે સાડિઓનું શાનદાર કલેક્શન છે. તમે પણ આ સાટન સાડી લુકને કૉપી કરવાનું ન ભૂલતા.
સોર્સ :
Google
યંગ ગર્લ્સ કૉલેજ માટે અદિતીની જેમ ડેનિમ જંપસૂટનો પણ ઑપ્શન રાખઈ શકે છે. આ તમને ક્લાસી અને સ્ટાઈલિશ લુક આપશે.
સોર્સ :
Google
જો તમે પાર્ટનર સાથે ડેટ પર જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ, તો એક્ટ્રેસની જેમ જ ઑફ શોલ્ડર ડ્રેસનો આઈડિયા લઈ શકો છો. તેની સાથે હાઈ હિલ્સ પેહરી શકાય છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર