વિટામિન સપ્લિમેન્ટ્સને કહી દો અલિવદા, ખાવાનું શરૂ કરી દો આ ફળો

પોષક તત્વો માટે લોકો સપ્લિમેન્ટ્સનો સહારો લે છે

સપ્લિમેન્ટ્સની જગ્યાએ નેચરલ ફ્રૂટ્સનું કરો સેવન

જામફળમાં વિટામીન એ વિટામીન સી અને પોટેશીયમ ભરપૂર માત્રામાં

સ્ટ્રોબેરીમાં વિટામીન કે, વિટામીન સી, ફોલેટ અને મેગ્નેશીયમ જેવા પોષક તત્વો

પપૈયામાં વિટામીન સી, ફોલેટ અને વિટામીન એ જેવા પોષક તત્વો

કીવીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જે નબળા બ્લ્ડ સર્ક્યુલેશનમાં સુધારો કરે