2026માં આ રાશિના જાતકોને નડશે શનિની સાડાસાતી

સોર્સ : Google

નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે. જ્યોતિષીઓ ગ્રહ-નક્ષત્રની ચાલ જોઈને નવા વર્ષની ભવિષ્યવાણી પણ કરી રહ્યા છે.

સોર્સ : Google

તેમાં પણ શનિની ચાલ પર તેમનું ફોકસ વધુ છે. જ્યોતિષ ગણના પ્રમાણે 2026માં શનિનું ગોચર નથી. તેથી 2025ની જેમ 2026માં પણ મેષ, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતી નડશે.

સોર્સ : Google

સાડાસાતીનો પહેલો તબક્કો મેષ રાશિ પર, ત્રીજો તબક્કો કુંભ રાશિ પર અને બીજો તબક્કો મીન રાશિમાં રહેશે.

સોર્સ : Google

જ્યોતિષીઓના મતે સાડાસાતી બીજો તબક્કો સૌથી વધુ પીડાદાયક હોય છે. આ જ એ તબક્કો છે જ્યારે જાતકને સૌથી વધુ દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સોર્સ : Google

મીન રાશિ પર 2026માં આખા વર્ષ દરમિયાન સાડાસાતીનો બીજો તબક્કો રહેશે.

સોર્સ : Google

3 જૂન 2027ના રોજ જ્યારે શનિ મીન રાશિથી મેષ રાશિમાં ગોચર કરશે, ત્યારે સાડાસાતીનો બીજો તબક્કો મીન રાશિમાંથી મેષ રાશિમાં શિફ્ટ થઈ જશે.

સોર્સ : Google

શનિની સાડાસાતીનો બીજો તબક્કો તમારી નોકરી, વ્યવસાય અને કારકિર્દીમાં મોટા અવરોધો લઈને આવી શકે છે.

સોર્સ : Google

દરેક પગલે અવરોધો ઉભા થશે. નિષ્ફળતાઓ તમને નિરાશ અને માનસિક રીતે તણાવમાં મૂકશે. સફળતા માટે ઘણી મહેનત કરવી પડશે.

સોર્સ : Google