ઈસ્તાંબુલમાં મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી સારા તેંડુલકર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા, સોશિયલ મીડિયા સેન્સેશન છે.
સારા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના રોજિંદા જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે.
સારાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઈસ્તાંબુલમાં મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
આ દરમિયાન મિત્રો સાથે સચિનની લાડલીની ઘણી તસવીરો ક્લિક થઈ છે.
આ સમય દરમિયાન સારાએ તુર્કી અને ઇસ્લામિક આર્ટ્સના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી, જે સૌથી પ્રખ્યાત સાંસ્કૃતિક સંસ્થાઓમાંની એક છે,
સારા તેંડુલકરને ફરવાનો ખૂબ શોખ છે. જ્યારે પણ તે કામથી ફ્રી થાય છે, ત્યારે તે તેના મિત્રો સાથે કોઈ જગ્યાએ જાય છે,
સારાના પ્રોફેશનની વાત કરીએ તો તે એક મોડલ તરીકે કામ કરે છે.તે જ સમયે, તે સોશિયલ મીડિયા પર જાહેરાતો દ્વારા મોટી કમાણી કરે છે.
આટલું જ નહીં સારા તેના મિત્રો સાથે તુર્કીના સૌથી મોટા પેલેસમાંથી એક ડોલમાબાચ પેલેસ પણ ગઈ હતી.
સારાએ વિદેશથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે, જે બ્યુટી વિથ બ્રેઈનનું એક પરફેક્ટ ઉદાહરણ ગણી શકાય
ટ્રાવેલ લવર સારાને પણ પાર્ટી કરવી ગમે છે. તે ઘણી વખત બોલિવૂડ સ્ટાર કિડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી છે.