સારા તેંડુલકર બની મુંબઈ ટીમની માલિક
સારા તેંડુલકરનો મુંબઈ અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમ વિશે આખી દુનિયા જાણે છે.
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા પણ તેના પિતાની જેમ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે.
સારા ઘણીવાર ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાને અને IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે.
હવે સારા ફક્ત ટીમોની સપોર્ટર જ નથી, પરંતુ એક ટીમની માલિક પણ બની ગઈ છે.
મુંબઈ પ્રત્યેના પ્રેમને જીવંત રાખીને, સારાએ ગ્લોબલ ઈ-ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈ ફ્રેન્ચાઈઝી ખરીદી છે.
સારાની ટીમ લીગની બીજી સિઝનમાં ભાગ લેશે, જે એપ્રિલના અંતમાં શરૂ થશે.
સારાએ કહ્યું કે ક્રિકેટ તેના પરિવારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને હવે તે ઈ-સ્પોર્ટ્સમાં તેની ક્ષમતા શોધવાનો પ્રયાસ કરી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર