સારા અલી ખાન બની ફિટનેસ ગુરુ!
સારા અલી ખાન એક્ટિંગ સિવાય તેની ફિટનેસ માટે પણ ફેમસ છે.
એક સમય એવો હતો જ્યારે સારા અલી ખાન બિલકુલ ફિટ નહોતી
આજકાલ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ફિટનેસ ટિપ્સ આપતી જોવા મળે છે.
'મર્ડર મુબારક' સ્ટાર સારા અલી ખાને આજે તેના સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે તેનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે.
સારા અલી ખાને વીડિયો અને તેની એક તસવીર શેર કરતા લખ્યું કે, 'શું તમે એબ્સ બનાવવા માંગો છો કે તમારા પેટને ખુશ રાખવા માંગો છો?'
સારા અલી ખાને આગળ લખ્યું, 'જો તમારે ફિટ રહેવું હોય તો તમારે દરેક કેલરીની ગણતરી કરવી પડશે.'
સારા અલી ખાનનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેને 'ફિટનેસ ગુરુ' તરીકે ટેગ કરી રહ્યાં છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર