ટી-20 રેન્કિંગમાં સેમસનની મોટી છલાંગ, જાણો ટોપ-5 બેટર
ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને સરકી ગયો છે.
આફ્રિકા સામે સદી ફટકારતા સંજુ સેમસન T20I બેટિંગ રેન્કિંગમાં 27 સ્થાન આગળ વધીને 39માં સ્થાને પહોંચી ગયો છે.
પાકિસ્તાન ટીમનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ 755 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડ 881 પોઈન્ટ સાથે ટોપ પર છે.
પાકિસ્તાન ટીમનો નવો બનેલો કપ્તાન મોહમ્મદ રિઝવાન પાંચમાં સ્થાને છે.
ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ સામે સદી ફટકારી હતી. પરિણામે તે રેન્કિંગમાં બીજા સ્થાને આવી ગયો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર