રાજ કપૂરની ક્લાસિક 'સંગમ'ની રીમેક મનાતી સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે
રણબીર કપૂર એકલાએ આ ફિલ્મ માટેનું શૂટિંગ શરુ કરી દીધું છે
જ્યારે આલિયા પાસે હાલ આ ફિલ્મ માટે ટાઈમ જ નથી
ફિલ્મ માટે સંજય લીલા ભણસાલીએ રણબીર એકલો હોય તેવા કેટલાક સીન્સ શૂટ કરી લીધા હોવાનું કહેવાય છે
હવે તેઓ રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે હોય તેવાં દ્રશ્યો ફિલ્માવશે
જોકે, આલિયા ભટ્ટ હાલ શર્વરી વાઘ સાથેની તેની લેડી સ્પાય ફિલ્મ 'આલ્ફા'ના શૂટિંગમાં વ્યસ્ત છે
આલિયા 'લવ એન્ડ વોર'ના સેટ પર છેક આગામી ડિસેમ્બરમાં હાજર થશે એમ જાણવા મળે છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર