દુલ્હનની જેમ સજી સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર
સોર્સ :
Google
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અવારનવાર પોતાના યુનિક ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
સોર્સ :
Google
તાજેતરમાં જ શનાયાએ ચોમાસાની આ સિઝનમાં સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
સોર્સ :
Google
આ લેટેસ્ટ ફોટોશૂટમાં શનાયા કપૂર પરંપરાગત લહેંગા-ચોલી અને સુંદર જ્વેલરીમાં એકદમ નવવધૂ (દુલ્હન) જેવી સજીને જોવા મળી રહી છે.
સોર્સ :
Google
હાથમાં ભરેલી બંગડીઓ અને કપાળમાં લગાવેલો સુંદર માંગ ટીકો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
સોર્સ :
Google
કરિયરની વાત કરીએ તો, શનાયા છેલ્લે ફિલ્મ 'તૂ યા મૈં' માં જોવા મળી હતી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર