સાનિયા મિર્ઝાના પૂર્વ પતિ શોએબે આ સંબંધનો પણ અંત આણ્યો
સાનિયા મિર્ઝાના પૂર્વ પતિ શોએબ મલિકે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી.
શોએબ મલિકે પીએસએલ ટીમ કરાચી કિંગ્સ સાથેના સંબંધોનો અંત લાવ્યો છે.
શોએબ મલિક છેલ્લા બે વર્ષથી કરાચી કિંગ્સ સાથે સંકળાયેલો હતો પરંતુ હવે તેણે અચાનક જ અલગ થવાનો નિર્ણય લીધો છે.
શોએબ મલિકે કહ્યું કે તે પીએસએલની આગામી સિઝનના ડ્રાફ્ટમાં પોતાનું નામ આપી રહ્યો છે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત છે.
શોએબ મલિક 43 વર્ષનો થવાનો છે પરંતુ તેનો રમવાનો શોખ ખતમ થતો નથી.
શોએબ મલિકનો પીએસએલમાં સારો રેકોર્ડ છે. તેણે કુલ 91 મેચ રમી છે જેમાં તેણે 2336 રન બનાવ્યા છે.
શોએબ મલિક પીએસએલમાં કરાચી કિંગ્સ, પેશાવર જાલ્મી અને મુલતાન સુલ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર