સાનિયા મિર્ઝાએ વ્હાઇટ આઉટફિટમાં બતાવ્યો ગ્લેમરસ લુક
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે.
સાનિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.
સાનિયા મિર્ઝાએ ફરી એકવાર એવું જ કર્યું છે. આ ટેનિસ સ્ટારે સાનિયા મિર્ઝાએ ફરી એકવાર આવી જ તસવીરો પોસ્ટ કરી છે.
આ લુકમાં સાનિયા ખરેખર કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાઈ રહી છે.
સાનિયા પર દરેક પ્રકારના આઉટફિટ સારા લાગે છે પરંતુ બ્લેઝર લુક તેના પર એકદમ શાનદાર લાગે છે.
સાનિયા જાહેરાતો દ્વારા મોટી કમાણી કરે છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ ઈઝાન મલિક છે.
સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે.
સાનિયાએ હાલમાં જ તેના પુત્ર ઇઝાન સાથે હજ યાત્રા કરી હતી, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આપી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર