સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ પોતાના 37માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે.
28 એપ્રિલ, 1987માં અલાપ્પુઝા, કેરળમાં જન્મેલી સામંથાનું અસલી નામ યશોદા છે.
સામંથાને ભણાવવા માટે પરિવાર પાસે પૈસા નહતા માટે તેને પોતાનો ખર્ચ ખુદ ઉઠાવવા માટે મૉડલિંગ શરૂ કર્યું હતું.
મૉડલિંગ દરમિયાન ફિલ્મમેકર રવિ વર્મનની નજર પડી. રવિ વર્મને સામંથાને તેલુગુ ફિલ્મ 'યે માયા ચેસાવે'માં ડેબ્યૂની તક આપી હતી.
સામંથાને પોતાની પ્રથમ જ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ તેલુગુ માટે નોમિનેશન મળ્યું હતું.
વર્ષ 2012માં સામંથાને ઇમ્યૂનિટી ડિસઓર્ડર થયો હતો જેને કારણે તેને કેટલીક મોટી ફિલ્મો ઠુકરાવી દીધી હતી.
સામંથાએ તે બાદ રાજામૌલીની 'ઇગા'માં કામ કર્યું હતું. તે બાદ સાઉથની સૌથી હિટ એક્ટ્રેસની યાદીમાં સામેલ થઇ ગઇ હતી.
સામંથાને હિન્દી બેલ્ટમાં વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન-2'થી ઓળખ મળી હતી. તે બાદ પુષ્પાના 'ઓ અંટાવા' ગાયને પોપ્યુલારિટી મેળવી હતી.
વર્તમાન સમયમાં સામંથા પાસે કરણ જૌહર પ્રોડક્શનમાં બની રહેલી વેબ સિરીઝ 'ધ સિટાડેલ હની બની' જેવા મોટા પ્રોજેક્ટ્સ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર