સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 60મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. જોકે, તે હજુ પણ સિંગલ છે. આટલા વર્ષોમાં તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું.
સોર્સ : Google
સલમાન ખાનનું દિલ સૌથી પહેલા સંગીતા બિજલાની પર આવ્યું હતું. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા, પરંતુ પછી અચાનક અલગ થઈ ગયા.
સોર્સ : Google
સલમાન ખાનનું દિલ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પર આવ્યું, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં.
સોર્સ : Google
સલમાન ખાન અને સોમી અલીએ પણ એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ અચાનક તેઓ અલગ થઈ ગયા.
સોર્સ : Google
સ્નેહા ઉલ્લાલનો ચહેરો ઐશ્વર્યા રાયને મળતો આવતો હતો. જેના કારણે સલમાન અને તેનું નામ જોડાવા લાગ્યું હતું, પરંતુ બંનેએ ક્યારેય આ સંબંધ પર મહોર લગાવી નહોતી.
સોર્સ : Google
સલમાનનું નામ કેટરિના કૈફ સાથે જોડાવા લાગ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે ઘણી લડાઈઓ થવા લાગી હતી, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા.
સોર્સ : Google
સલમાન ખાનનું દિલ વિદેશી અભિનેત્રી અને ગાયિકા યૂલિયા વંતૂર પર આવ્યું હતું. જોકે, તેમણે ક્યારેય પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો નથી.