મગજની આ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે સલમાન ખાન, જાણો તેના લક્ષણો
સલમાન ખાને હાલમાં એક કોમેડી શોમાં પોતાને મગજની ગંભીર બિમારી હોવાનું જણાવ્યું છે
બોલિવુડ અભિનેતા ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા અને બ્રેઈન એન્યુરિઝમ જેવા રોગોથી પીડાઈ રહ્યો છે
ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા એક ગંભીર ચેતા રોગ છે જેમાં વ્યક્તિને ચહેરા પર અચાનક દુખાવો થવા લાગે છે
બ્રેઈન એન્યુરિઝમ : આ રોગને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે
બ્રેઈન એન્યુરિઝમમાં મગજમાં બ્લીડિંગ શરૂ થાય છે, જેને હેમરેજિક સ્ટ્રોક કહેવાય છે
જો મગજમાં એન્યુરિઝમ ફાટી જાય તો દર્દીનું મોત પણ નીપજે છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર