સૈફ અલી ખાનની ભાવિ વેવાણે લિફ્ટમાં આપ્યા ગજબ પોઝ
અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા તેના ક્લાસી અને સ્ટાઇલિશ લુકથી ફેશનને ગોલ આપે છે.
દિવાએ તાજેતરના ફોટોશૂટમાંથી તેના અદભૂત દેખાવને શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે.
શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા લૂકના કેટલાક ફોટા શેર કર્યા છે
ડ્રેસે શ્વેતાના ફિગરના કર્વ્સને વધુ વધાર્યા છે.
બેજ વાઇસ્ટકોટ અને મેચિંગ ફોર્મલ પેન્ટમાં સજ્જ, 43 વર્ષની શ્વેતા તસવીરો પડાવતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.
શ્વેતાનો ક્લાસી બોસી લુકની કિમત માત્ર રૂ. 3,949 છે, તમે પણ તમારી ઓફિસમાં આ ડ્રેસ પહેરી શકો છો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર