કેસરનો વપરાશ ભોજન,દવા અને સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે

સોર્સ : google

કેસરની કિંમત ક્વોલિટી પર નક્કી થાય છે

સોર્સ : google

કાશ્મીરી મોંગાર કેસરની કિંમત 2,50,000-3,00,000ની વચ્ચે હોય છે

સોર્સ : google

મોંગરામાં ફક્ત લાલ હિસ્સો હોય છે તેથી તેને શુદ્ધ અને સૌથી મોંઘું માનવામાં આવે છે

સોર્સ : google

ઈરાની સરગોલ કેસર બીજા સ્થાને આવે છે.

સોર્સ : google

સ્વિસ માર્કેટમાં કાશ્મીરી કેસરની ઘણી માંગ છે, જેના કારણે તે વિદેશોંમાં 5 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે

સોર્સ : google

સ્પેનિશ લા મંચા કેસર યુરોપમાં સૌથી મોંઘુ કેસર માનવામાં આવે છે

સોર્સ : google