10 રુ. કે 20 રુ. વાળી...કઈ પાણીની બોટલ ખરીદવી જોઈએ?

સોર્સ : Google

બજારમાં પાણીની બોટલો અલગ-અલગ ભાવ અને સાઈઝમાં મળે છે, 6 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી.

સોર્સ : Google

સામાન્ય રીતે લોકો 10 કે 20 રૂપિયાની બોટલ ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ બોટલમાં સૌથી વધુ ફાયદો છે?

સોર્સ : Google

ચાલો સમજીએ કે કયા ભાવે કેટલું પાણી મળે છે અને તમારા માટે કઈ બોટલ ખરીદવી સૌથી સસ્તી રહેશે.

સોર્સ : Google

જો તમે 6 રૂપિયાની પાણીની બોટલ લો તો તમને 250 મિલી પાણી મળશે.

સોર્સ : Google

જ્યારે, જો તમે 10 રૂપિયાની બોટલ લો તો 500 મિલી પાણી મળશે.

સોર્સ : Google

6 રૂપિયાની બે બોટલ લેવાથી સારું છે કે તમે 10 રૂપિયાની એક બોટલ ખરીદો. આમાં તમને 2 રૂપિયાનો ફાયદો થશે.

સોર્સ : Google

જ્યારે, તમે 20 રૂપિયાની બોટલ લો તો એક લીટર પાણી મળશે. જો તમે 10 રૂપિયાની બે બોટલ લો તો પણ પાણી એક લીટર જ થશે.

સોર્સ : Google

જ્યારે, તમે 20 રૂપિયાની બે પાણીની બોટલ લો તો તમને બે લીટર પાણી મળશે.

સોર્સ : Google

પરંતુ, જો તમે 2 લીટર પાણી માટે 30 રૂપિયાની બોટલ લો તો તમને સીધો 10 રૂપિયાનો ફાયદો થશે.

સોર્સ : Google