આયર્ન મેન તરીકે જાણીતા ડાઉનીને ફરી મારવેલ્સમાં જોવા આતુર પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી
મારવેલ્સ દ્વારા આયોજિત કોમિક-કોન નામની ઇવેન્ટમાં મારવેલ્સની બે નવી ફિલ્મની જાહેરાત થઈ
જેમાં હેરિસન ફોર્ડ અને રોબર્ટ ડાઉની જુનિયર એક્ટર તરીકે હશે
ડાઉની માર્વેલની ફિલ્મમાં પરત ફરી રહ્યો છે પરંતુ આયર્ન મેન તરીકે નહીં
તે મારવેલ્સની ફિલ્મમાં હવે ડૉ.ડૂમનું પાત્ર ભજવશે
આ પાત્રની જાહેરાત ડાઉનીએ ઇવેન્ટમાં ડૉ.ડૂમનું માસ્ક પહેરીને કરી હતી
તેણે સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર પોતાના ફેન્સ સાથે વહેંચ્યા હતા
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર