તમારા આહારમાં ખાંડને બદલે કરો આ 2 વસ્તુઓ સામેલ
આજકાલ આપણે જીવનશૈલી પર ધ્યાન આપી શકતા નથી.
જેના કારણે તેઓ અનેક રોગોનો શિકાર બને છે.
શું તમે જાણો છો કે ખાંડનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો.
ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.
મીઠાઈઓ માટે મધ પણ સારો વિકલ્પ છે.
મધમાં વિટામિન સી, બી, એન્ટીઓક્સીડેન્ટ, એન્ઝાઇમ જેવા ગુણો મળી આવે છે.