રેજીના કેસેન્ડ્રા: ‘JAAT’ની ખતરનાક લેડી વિલન

સાઉથ અભિનેત્રી રેજીના કેસેન્ડ્રાએ 'Jaat' ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવીને દર્શકોનું દિલ જીત્યું છે.

16 વર્ષની ઉંમરમાં તમિલ ફિલ્મમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રેજીના કેસેન્ડ્રાને શિવા મનાસુલો શ્રુતિ ફિલ્મમાં કામ કર્યું હતું અને તેના માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો SIIMA એવોર્ડ મળ્યો હતો.

25 સાઉથ ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને 'એક લડકી કો દેખા તો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

રેજીનાએ કંગના રનૌતની 'થલાઇવી'માં પણ કામ કર્યું છે.

રેજીના શાહિદ કપૂર સાથે 'ફર્જી'વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.

રેજીનાએ તેલુગુ ફિલ્મમાં સૌથી વધુ કામ કર્યું છે