બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 18મી મેના રોજ ચેન્નાઈ અને બેંગલુરુ ટીમ વચ્ચે ક્વોલિફાય થવા 'કરો યા મરો' મેચ છે.
આ જ તારીખે બેંગલુરુએ ભૂતકાળમાં બે વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી ચૂકી છે. ત્યારે આજે ફરી સીએસકેને હરાવીને પ્લેઓફમાં પહોંચી શકે છે.
18મી મે, 18 નંબરની જર્સીવાળો વિરાટ અને તેની ટીમે 18 રનથી મેચ જીતવાની છે.
બેંગલુરુએ 18 મે 2013ના રોજ રમાયેલી મેચમાં સીએસકેને હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ ફિફ્ટી ફટકારી હતી.
બેંગલુરુની ટીમે 18 મેના રોજ 4 મેચ રમી છે, જેમાં તમામ મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર