IPLમાં આ 4 મામલે નંબર 1 છે રવિચંદ્રન અશ્વિન
સોર્સ :
ESPNcricinfo
ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી હવે IPLને પણ અલવિદા કહી દીધું છે.
સોર્સ :
ESPNcricinfo
અશ્વિને IPLમાં 187 વિકેટ લીધી હતી, તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર 7.2 રન હતો.
સોર્સ :
Google
અશ્વિન IPLમાં 4 મામલે નંબર 1 છે. આ ખેલાડી આ ટુર્નામેન્ટની શરૂઆતથી જ તેનો ભાગ રહ્યો છે.
સોર્સ :
Google
અશ્વિને IPLમાં સૌથી વધુ બોલ એટલે કે 4710 બોલ ફેંક્યા છે. જે એક રેકોર્ડ છે.
સોર્સ :
Google
અશ્વિન IPL પાવરપ્લેમાં 50થી વધુ વિકેટ લેનાર એકમાત્ર સ્પિનર છે.
સોર્સ :
Google
અશ્વિને IPL ફાઈનલમાં મેડન ઓવર પણ ફેંકી છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ સ્પિનર છે.
સોર્સ :
Google
અશ્વિને IPL 2011ની ફાઈનલમાં માત્ર 16 રનમાં 3 વિકેટ લઈને ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું હતું.
સોર્સ :
Google
અશ્વિન IPLની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ વિકેટ એટલે કે 21 વિકેટ લેનાર ભારતીય બોલર છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર