50 વર્ષ અગાઉ મિત્રએ કરેલી એ મદદ જે આજે પણ ભૂલાવી નથી શક્યા સુપરસ્ટાર રજનીકાંત.

સોર્સ : X

રજનીકાંત ફિલ્મોમાં આવ્યા પહેલા થિયેટર આર્ટિસ્ટ હતા, અને તે દિવસોમાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા.

સોર્સ : x

રજનીકાંત બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા, ત્યારે રાજ બહાદુર નામનો તેમનો એક મિત્ર હતો. તેઓ જાણતા હતા કે રજનીકાંતને એક્ટિંગમાં રસ છે.

સોર્સ : India Today

મિત્રની મદદ દ્વારા તેમની 'મદ્રાસ ફિલ્મ ઈન્ટીટ્યૂટ' માં એડમિશન થઈ શક્યું હતું અને અહીથી ભારતીય સિનેમાને એક મેગાસ્ટાર મળવાની શરુઆત થઈ ગઈ હતી.

સોર્સ : britannica

મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યા પછી રજનીકાંતની અભિનય ક્ષેત્રે વર્ષ 1975 માં રિલીઝ થયેલી ફિલ્મ 'અપૂર્વ રાગંગલ' થી શરૂઆત કરી હતી.

સોર્સ : x

રજનીકાંત આજ સુધી તેમના મિત્ર રાજ બહાદુરનો તે ઉપકાર ભૂલી શક્યા નથી. અભિનેતા હંમેશા આ ઉપકાર યાદ રાખે છે.

સોર્સ : x

2021માં 'રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ'માં જ્યારે રજનીકાંતને પ્રતિષ્ઠિત 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે રાજ બહાદુરનો આભાર માન્યો હતો.

સોર્સ : x

રજનીકાંતે તે બાદ દક્ષિણથી લઈને બોલિવૂડ સુધી ઘણી શાનદાર ફિલ્મો આપી. હવે તેઓ 'કુલી: ધ પાવરહાઉસ' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

સોર્સ : imdb