પાકિસ્તાનમાં રાજેન્દ્ર મેઘવારે ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાનમાં પોલીસમાં સામેલ થનારા તે પ્રથમ હિન્દૂ અધિકારી બન્યા છે.
રાજેન્દ્ર મેઘવારે ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં મદદનીશ પોલીસ અધિક્ષક (ASP)ના રૂપમાં પોતાની જવાબદારી સંભાળી છે.
રાજેન્દ્ર મેઘવારે સિવિલ સેવા પરીક્ષા (CSS) પાસ કરીને પોલીસ દળમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે રાજેન્દ્ર મેઘવારની હાજરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે અને લઘુમતી સમુદાયની ચિંતા પણ દૂર થશે.
પાકિસ્તાન પોલીસ સેવામાં કોઇ હિન્દૂનું અધિકારી બનવું એક મોટું પગલું માનવામાં આવે છે અને આ બીજાને પણ પ્રેરિત કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર