ફેમસ ફેશન ડિઝાઇનર રિયા કપૂરે રાધિકા મર્ચન્ટનાં અનસીન ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં રાધિકા વ્હાઇટ ગાઉનમાં જોવા મળે છે.
આ ઓફ શોલ્ડર ગાઉન રાધિકા પર ખૂબ સારું ચાલી રહ્યું છે. રાધિકાએ ક્રિસ્ટલ રોઝનું ટિયારા પણ લગાવ્યું છે.
આટલું જ નહીં રાધિકાના આ ગાઉનમાં પણ ક્રિસ્ટલ રોઝ લાગેલા છે. રાધિકાએ આ ગાઉનમાં ખૂબ શાનદાર પોઝ પણ આપ્યા છે.
આ ગાઉનમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ગાઉનમાં રાધિકા એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર નથી હટી રહી.
આ તમામ તસવીરો રિયા કપૂરે શેર કરી છે. રાધિકા અને અનંત અંબાણી આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન મુંબઈમાં જ યોજાશે. આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર