ક્વિન્ટન ડી કોકે તોડ્યો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ

સોર્સ : Google

સાઉથ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે T20 વર્લ્ડ કપ 2026માં ઈતિહાસ રચ્યો છે.

સોર્સ : Google

11 ફેબ્રુઆરીના રોજ અફઘાનિસ્તાન સામેની મેચમાં ડી કોકે 41 બોલમાં શાનદાર 59 રન ફટકાર્યા હતા, આ સાથે તેણે દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

સોર્સ : Google

આ શાનદાર ઈનિંગ દરમિયાન તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો.

સોર્સ : Google

તેના નામે હવે 29 મેચમાં 737 રન છે, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન ડી વિલિયર્સે 30 મેચમાં 717 રન બનાવ્યા હતા.

સોર્સ : Google

ડી કોકને આખરે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદે આઉટ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યો હતો.

સોર્સ : Google