પીવી સિંધુએ શેર કરી તેના લગ્નની સુંદર તસવીરો
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ 22 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ હતી.
સિંધુએ એક ખાનગી સમારોહમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા હતા.
હવે પીવી સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં વેંકટ દત્તા સાઈ અને સિંધુ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
સિંધુને ભારતની મહાન ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.
સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2019માં ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા છે.
આ સિવાય સિંધુએ રિયો ઓલિમ્પિક 2016માં બ્રોન્ઝ મેડલ અને ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે પીવી સિંધુનો પતિ વેંકટ દત્તા સાઈ પોસિડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર