પ્રિયંકા સ્વિટ્ઝરલેન્ડમાં છે.જ્યાં તે બર્ફીલા પહાડો પરની સુંદર સેલ્ફી સહિતના ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.

પ્રિયંકા એક દરવાજા પાસે ઉભેલી જોવા મળે છે. એની સામેની બાજુ બર્ફીલા પહાડનો શાનદાર વ્યૂ જોવા મળે છે. બરફની ચાદર છવાયેલી છે.

પ્રિયંકાએ ખૂબજ નજીકથી સેલ્ફી લીધી છે. જેમાં એક્ટ્રેસના ખુલ્લા વાળ, પ્યારી આંખો અને હળવી સ્માઈલ જોવા મળી રહી છે.

કેઝ્યુઅલ રેસ્ટોરાંમાં બેઠેલી નજરે પડે છે. લાઈટ બ્રાઉન કલરના આઉટફીટમાં ખુલ્લા વાળ સાથે પોઝ આપતી નજરે આવી રહી છે.