રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ​​દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં બેડમિન્ટન રમ્યા.

બેડમિન્ટન રમતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્પોર્ટ્સમેન જેવી શૈલી બતાવી હતી.

ભારતની સ્ટાર શટલર સાયલા નેહવાલે સાથે બેડમિન્ટન રમ્યા હતા.

સાયના નેહવાલ 11 જુલાઈએ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે પ્રવચન આપશે અને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર કેટલીક તસ્વીર શેર કરી છે.