ફોટો શૂટિંગ દરમિયાન ઉંધા માથે પટકાઈ પોર્ન સ્ટાર Mia Khalifa
ફેમસ પોર્ન સ્ટાર Mia Khalifa અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. Mia Khalifaએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ફોટોશૂટ કરતી વખતે Mia Khalifa સાથે અકસ્માત થયો અને તે ઉંધા માથે પટકાઈ હતી. આ પોસ્ટની વાત કરીએ તો Mia Khalifaએ તેમાં પાંચ ફોટા શેર કર્યા છે.
પ્રથમ ફોટામાં, Mia Khalifa ઝુલા પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે.
બીજા ફોટામાં, Mia Khalifa ઝુલા પર બેસીને ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે.
ત્રીજી તસવીરમાં, Mia Khalifa ઝુલા પર પડેલી જોવા મળે છે અને તે ઝૂલો પકડી રહી છે.
ચોથા ફોટામાં, Mia Khalifa ઝુલામાંથી પડી રહી છે
અને છેલ્લા એટલે કે પાંચમા ફોટામાં, Mia Khalifa ઉંધા માથે નીચે પટકાતી જોવા મળે છે.
આ પોસ્ટને જોઈને એવું લાગે છે કે જે રીતે Mia Khalifa સાથે આ અકસ્માત થયો છે, તે કદાચ ગંભીર રીતે ઘાયલ થઈ હશે, પરંતુ એવું નથી અને Mia Khalifa એકદમ સ્વસ્થ છે.