PNBની 444 દિવસની સ્પેશિયલ FD: ₹2 લાખના રોકાણ પર જાણો કેટલું મળશે વ્યાજ
સોર્સ :
GOOGLE
પંજાબ નેશનલ બેંક (PNB) તેના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે.
સોર્સ :
AI
બેંકની 444 દિવસની સ્પેશિયલ FD સ્કીમ હાલમાં સૌથી વધુ વ્યાજ આપતી યોજના છે.
સોર્સ :
AI
આ સ્કીમ હેઠળ સામાન્ય નાગરિકોને 6.60%, વરિષ્ઠ નાગરિકોને 7.10% અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.40% વ્યાજ મળે છે.
સોર્સ :
AI
જો કોઈ સામાન્ય નાગરિક ₹2,00,000 આ સ્કીમમાં જમા કરે, તો તેમને મેચ્યોરિટી પર ₹16,577 વ્યાજ તરીકે મળશે.
સોર્સ :
AI
આમ, સામાન્ય નાગરિકના ખાતામાં 444 દિવસ પછી કુલ ₹2,16,577 જમા થશે.
સોર્સ :
AI
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે આ વળતર વધુ છે, તેમને ₹2,00,000 પર ₹17,876 વ્યાજ મળશે.
સોર્સ :
AI
વરિષ્ઠ નાગરિકોને મેચ્યોરિટી સમયે કુલ ₹2,17,876 ની રકમ પરત મળશે.
સોર્સ :
AI
અતિ વરિષ્ઠ નાગરિકો (Super Senior Citizens) ને ₹2,00,000 ના રોકાણ પર ₹18,659 વ્યાજ પેટે મળશે.
સોર્સ :
AI
અતિ વરિષ્ઠ નાગરિકો માટે મેચ્યોરિટી રકમ કુલ ₹2,18,659 થશે.
સોર્સ :
AI
PNB માં ગ્રાહકો પોતાની સુવિધા મુજબ 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની અવધિ માટે FD કરાવી શકે છે.
સોર્સ :
AI
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર