પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. મોદીએ ઝેલેન્સકીને ગળે લગાવ્યા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી. મોદી-મેક્રોને વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વાત કરી.
G-7 શિખર સંમેલન ઈટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં 13 થી 15 જૂન સુધી યોજાશે
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી.
સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદીના નવા કાર્યકાળનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર