ઇટાલી પહોંચ્યા PM મોદી, જાણો અહીં કેટલા હિન્દૂ વસે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા સંભાળ્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ઈટાલી પહોંચ્યા છે.

વડાપ્રધાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઈટાલી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીમાં G7 બેઠકમાં ભાગ લેશે

ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર ફોર સ્ટડીઝ ન્યૂ રિલિજન્સ અનુસાર, ઇટાલીની 74.5 ટકા વસ્તી કેથોલિક છે.

કોઈપણ ધર્મનું પાલન ન કરતા લોકોની વસ્તી 15.3 ટકા છે.

મુસ્લિમ ધર્મની વસ્તી 3.7 ટકા છે

ઈટાલીમાં હિંદુઓની વસ્તી 0.3 ટકા છે, એટ્લે કે દોઢ લાખની આસપાસ છે.

યહુદી ધર્મને અનુસરતા લોકોની કુલ વસ્તી 30000 છે,

અહીં બૌદ્ધ ધર્મના લોકોની પણ મોટી વસ્તી છે.