T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતનાર ખેલાડીઓ
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપ 2007માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
તિલકરત્ને દિલશાનને T20 વર્લ્ડ કપ 2009માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2010માં કેવિન પીટરસનનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.
શેન વોટસનન T20 વર્લ્ડ કપ 2012માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
T20 વર્લ્ડ કપ 2014માં વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2016માં પણ વિરાટ કોહલીને જ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.
ડેવિડ વોર્નરને T20 વર્લ્ડ કપ 2021માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
સેમ કરનને T20 વર્લ્ડ કપ 2022માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2024માં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 15 વિકેટ પોતાના નામે કરી છે.
આ કારણોસર, તેને T20 વર્લ્ડ કપ 2024નો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર