ભારત માટે T20 અને ODI વર્લ્ડ કપ બંને ટાઈટલ જીતનાર ખેલાડીઓ
2011 ODI વર્લ્ડ કપ પછી, વિરાટ કોહલી હવે 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો.
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ અને પછી 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
યુવરાજ સિંહ એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યા હતા.
વીરેન્દ્ર સેહવાગ 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતેલી ભારતીય ટીમનો ભાગ હતો.
ગૌતમ ગંભીર એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યા હતા.
હરભજન સિંહ એ ભારતીય ટીમમાં હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યા હતા.
પીયૂષ ચાવલા એ ભારતીય ટીમમાં સામેલ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યા હતા.
યુસુફ પઠાણ એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યા હતા.
એસ શ્રીસંત 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમમાં સામેલ હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર