T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા ઓસ્ટ્રેલિયાની મેચ ખૂબજ રસપ્રદ રહી છે. આ મેચમાં નિસાંકાએ ધમાકેદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોની ધોલાઈ કરી હતી.

સોર્સ : GOOGLE

શ્રીલંકાના પથુમ નિસાંકાએ ચાલુ વર્લ્ડકપમાં (2026) ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઈનિંગ રમતા 52 બોલમાં સદી ફટકારી દીધી.

સોર્સ : GOOGLE

T20 વર્લ્ડ કપ સદીનું નામ આવે અને ક્રિસ ગેઈલનો ઉલ્લેખ ના હોય તો કેમ ચાલે. ક્રીસ ગેઈલે 2007ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે 50 બોલમાં સદી ફટકારી હતી.

સોર્સ : GOOGLE

વર્ષ 2016ના વર્લ્ડ કપમાં ક્રિસ ગેલે ફટકારેલી સૌથી ઝડપી સદી હજુ અકબંધ છે. ગેઈલે માત્ર 47 બોલમાં જ સદી ફટકારી હતી.

સોર્સ : GOOGLE

ભારતના મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાએ વર્ષ 2010ના ટી20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે 59 બોલમાં શાનદાર સદી ફટકારી હતી.

સોર્સ : GOOGLE

વર્ષ 2012ના ટી20 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે 51 બોલમાં સદી પૂરી કરી હતી.

સોર્સ : GOOGLE

પાકિસ્તાનના અહમદ શહઝાદે ધમાકેદાર બેટિંગ કરતા વર્ષ 2014ના ટી20 વર્લ્ડકપમાં 58 બોલમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

સોર્સ : GOOGLE

વર્ષ 2022ના વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાના રાયલીએ પણ 59 બોલમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

સોર્સ : GOOGLE