IPLમાં સૌથી વધુ વખત ગોલ્ડન ડક પર આઉટ થયેલા ખેલાડીઓ

વિરાટ કોહલી IPLમાં 10 વખત શૂન્ય પર આઉટ થયો છે. કોહલીના 10 ડકમાંથી 7 ગોલ્ડન ડક છે.

દિનેશ કાર્તિક IPLમાં 18 વખત શૂન્ય પર આઉટ થયો છે. દિનેશના 18 IPL ડકમાંથી 7 ગોલ્ડન ડક છે.

હરભજન સિંહ IPLમાં 13 વખત શૂન્ય પર આઉટ થયા છે. ભજ્જીના 13 IPL ડકમાંથી 7 ગોલ્ડન ડક છે.

સુનીલ નારાયણ IPLમાં 16 વખત શૂન્ય પર આઉટ થયો છે. જેમાંથી 8 ગોલ્ડન ડક છે.

ગ્લેન મેક્સવેલ હવે IPLમાં સૌથી વધુ 19 વખત શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ ધરાવે છે. જેમાંતજો 10 ગોલ્ડન ડક છે.

રાશિદ ખાન IPLમાં 15 વખત શૂન્ય પર આઉટ થયો છે, જેમાંથી 11 ગોલ્ડન ડક છે. આમ જોઈએ તો રાશિદ ખાન IPLમાં સૌથી વધુ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.