રોહિત શર્મા ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનાર ખેલાડીની યાદીમાં ટોપ પર છે. રોહિતે કુલ 151 ટી-20 મેચ રમી છે.

ચોથા સ્થાને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા છે. જેણે અત્યાર સુધીમાં 92 ટી-20 મેચો રમી છે.

રોહિત બાદ સૌથી વધુ ટી-20 મેચ રમવાના મામલે વિરાટ કોહલીનું નામ આવે છે. જેણે અત્યાર સુધીમાં 117 મેચો રમી છે.

પાંચમાં સ્થાને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. જેણે 87 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી છે.

ત્રીજા સ્થાને ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનું નામ આવે છે. જેણે 98 ટી-20 મેચો રમી છે.