સનરાઈઝર્સ હૈદરાબાદનો યુવા ખેલાડી અભિષેક શર્મા આઈપીએલ 2024માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. અભિષેકે અત્યાર સુધીમાં 35 છગ્ગા ફટકાર્યા છે.

ચોથા ક્રમે હૈદરાબાદનો જ ખેલાડી હેનરિક ક્લાસેન છે. ક્લાસેને પણ 31 છગ્ગા ફટકાર્યા છે.

બીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સનો સુનિલ નારાયણ છે. જેણે આઈપીએલમાં 32 સિક્સ ફટકારી છે.

આઈપીએલ 2024માં એક માત્ર ખેલાડી કોહલીએ 600થી વધુ રન બનાવ્યા છે. જોકે, તેણે અત્યાર સુધીમાં 30 સિક્સ ફટકારી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદનો ઓપનર વિસ્ફોટક ખેલાડી ટ્રેવિડ હેડ ત્રીજા નંબરે છે. જેણે 31 સિક્સ ફટકારી છે.